તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |કચ્છી લોહાણા સમાજ રાજકોટના નવા હોદેદારોની તા. 27ના રવિવારના

રાજકોટ |કચ્છી લોહાણા સમાજ રાજકોટના નવા હોદેદારોની તા. 27ના રવિવારના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |કચ્છી લોહાણા સમાજ રાજકોટના નવા હોદેદારોની તા. 27ના રવિવારના રોજ મળેલી દરિયા સ્થાન ખાતે જ્ઞાતિની જનરલ મિટિંગમાં યોજવામાં આવી હતી. રવિવારે મળેલી સમાજની મિટિંગમાં નવા પ્રમુખ તરીકે મુકેશભાઈ ધનસોતા, ઉપપ્રમુખપદે અરવિંદભાઈ પેરાજભાઈ અનમ, મંત્રી ભવાનભાઈ અનમ, સહમંત્રી નરોતમભાઈ ગણાત્રા, ખજાનચી રાજેશભાઈ વિઠલદાસ ગણાત્રા, તેમજ સહ ખજાનચી તરીકે હસમુખભાઈ કાંતિલાલ ચંદારાણાની વરણી કરવામાં આવી છે.

કચ્છી લોહાણા સમાજના નવા હોદ્દેદારો

અન્ય સમાચારો પણ છે...