તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | લોહાણાસેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત એસ.ટી.બસ સ્ટેશન પાછળ, કનક

રાજકોટ | લોહાણાસેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત એસ.ટી.બસ સ્ટેશન પાછળ, કનક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોહાણાસેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત એસ.ટી.બસ સ્ટેશન પાછળ, કનક રોડ, કૃષ્ણ ચિકિત્સાલયમાં દર મંગળવાર અને શુક્રવારે આયુર્વેદિક તબીબ ઉમેશ પંડ્યાની નિ:શુલ્ક સેવા બપોરે 3.30 થી 4.30 જાહેર જનતાને મળી રહેશે. તબીબ નિ:શુલ્ક સારવાર અને ટ્રસ્ટ તરફથી દવા અપાશે. ચામડી, સાંધાના દુ:ખાવા, વા, પેટના રોગ, શ્વાસના રોગ માટે દવા, સારવાર અપાશે. સેવાનો લાભ લેવા ઇચ્છુકોએ બપોરે 3 કલાકે નામ નોંધણી કરાવી લેવી.

આયુર્વેદિક દવાનું આજે નિ:શુલ્ક વિતરણ

અન્ય સમાચારો પણ છે...