તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ગોંડલસંઘાણી સંપ્રદાયના જય વિજયાબાઇ મહાસતીજી આદી ઠાણા 9

રાજકોટ | ગોંડલસંઘાણી સંપ્રદાયના જય વિજયાબાઇ મહાસતીજી આદી ઠાણા 9

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગોંડલસંઘાણી સંપ્રદાયના જય વિજયાબાઇ મહાસતીજી આદી ઠાણા 9 રવિવારે ગોંડલથી વિહાર કરી રાજકોટમાં માલવીયાનગર, વૈયાવચ્ચ ભવન ખાતે 30 નવેમ્બરના આવશે. 4 ડિસેમ્બરે સવારે વિહાર કરી ભુતખાના ચોક સવારે 8 કલાકે પધારશે. ત્યાંથી સ્વાગત યાત્રા નીકળશે. સમારોહ વિરાણી પૌષધશાળા સવારે 8.30 થી 9.30 કલાકે યોજાશે. સ્વામી આદીઠાણા 10-દિવાનપરા સંઘાણી ઉપાશ્રયે પધારશે. સમારોહમાં સર્વેએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

જય વિજયાબાઇ મહાસતીજી રાજકોટમાં

અન્ય સમાચારો પણ છે...