તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | 1ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિને એઇડ્સ પ્રિવેન્સન ક્લબ દ્વારા

રાજકોટ | 1ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિને એઇડ્સ પ્રિવેન્સન ક્લબ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | 1ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિને એઇડ્સ પ્રિવેન્સન ક્લબ દ્વારા એચ.આઇ.વી અને એઇડ્સને સંબંધી વિવિધ લોક જાગૃતિના કાર્યક્રમ યોજાશે. અરૂણ દવેના માર્ગદર્શન હેઠળ 30 નવેમ્બરના સવારે 8.30 કલાકે રેડ રિબન બનાવાશે. 1 ડિસેમ્બરે શહરીજનો, શાળા, કોલેજના વિદ્યાર્થીઓ સરકારી કચેરીમાં કર્મચારીઓને રેડ રિબન પિનઅપ કરશે. સવારે 8.30 કલાકે કણસાગરા કોલેજથી રેલી નીકળશે. બપોરે 1 વાગ્યે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સેમિનાર, સાંજે 4.30 કલાકે 4 હજાર ફૂટની મોટી રેડ રિબન પી.ડી.માલવિયા કોલેજના મેદાન બનાવાશે.

સરકારી કર્મચારીઓને રેડ રિબન પિનઅપ કરાશે

અન્ય સમાચારો પણ છે...