તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બોગસ વીલ: મહિલા સામેની તપાસ પર સ્ટે

બોગસ વીલ: મહિલા સામેની તપાસ પર સ્ટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પી.ડી.માલવિયાકોલેજના સ્થાપક વસંતભાઇ માલવિયાના અવસાન બાદ તેમની કરોડોની સંપત્તિ હડપ કરવા બોગસ વીલ ઊભું કરવાના કૌભાંડમાં વસંતભાઇના ભાણેજ મનોજ શાહના પત્ની સુધાબેને પોતાની સામેની ફરિયાદ ક્વોસીંગ કરવા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. હાઇકોર્ટે અરજદારના વકીલે કરેલી દલીલ,રજૂઆત માન્ય રાખી સુધાબેન શાહ સામેની તપાસ પિટિશનના નિકાલ સુધી સ્ટે કરવા હુકમ કર્યો હતો અને હવે મુદત 24 ફેબ્રુઆરી રખાઈ છે.

અન્ય સમાચારો પણ છે...