તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલનામોડપરની પરિણીતાએ વખ ઘોળી જીવનનો અંત આણી લીધો હતો. મોડપરમાં રહેતા ભાવુબેન બાબુભાઇ પરસાડિયા (ઉ.વ.28)એ ઝેરી દવા ગટગટાવી લેતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવુબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેમના પતિ સેન્ટ્રીંગ કામની મજૂરી કરે છે. પરિણીતા કેટલાક સમયથી માનસિક બીમારીમાં પટકાઇ હતી અને બીમારીને કારણે તેણે પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...