• Gujarati News
  • રઘુવંશી પ્રતિભાશાળી બાળકોનો સન્માન સમારોહ, માતૃવંદના કાર્યક્રમ

રઘુવંશી પ્રતિભાશાળી બાળકોનો સન્માન સમારોહ, માતૃવંદના કાર્યક્રમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રઘુવંશી પ્રતિભાશાળી બાળકોનો સન્માન સમારોહ, માતૃવંદના કાર્યક્રમ

રાજકોટ | લોહાણાસખી મહિલા વૃંદ દ્વારા નર્સરી, પ્લે હાઉસ, લોઅર, હાયર કે.જી.ના બાળકોનો સન્માન સમારોહ તથા માતૃવંદના કાર્યક્રમ 31 મેના સાંજે 5 કલાકે કાલાવડ રોડ, વીરબાઇમા મહિલા કોલેજ ઓડિટોરીયમમાં યોજાશે. કાર્યક્રમના અધ્યક્ષપદે મહાજન પ્રમુખ ડો.હર્ષદભાઇ વગેરે ઉપસ્થિત રહેશે.