• Gujarati News
  • કુમકુમ ગ્રૂપ દ્વારા ચકલી ઘરનું વિતરણ

કુમકુમ ગ્રૂપ દ્વારા ચકલી ઘરનું વિતરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |કુમકુમ ગ્રૂપ દ્વારા 31 મેના સવારે 10 થી 1 સુધી માયાણીનગર, શાક માર્કેટ પાસે, ખીજડાવાળા રોડ રાજકોટમાં નિ:શુલ્ક પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલી ઘર અને હનુમાન ચાલીસાનું નિ:શુલ્ક વિતરણ કરાશે. ચકલી ઘરના દાતા અમુભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ સહકાર આપશે.