• Gujarati News
  • National
  • રાજકોટ | ફિક્સપગાર,યુવા બેરોજગારીના સફળ લડતના પ્રણેતા પ્રવીણ રામે રાજકોટમાં

રાજકોટ | ફિક્સપગાર,યુવા બેરોજગારીના સફળ લડતના પ્રણેતા પ્રવીણ રામે રાજકોટમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ફિક્સપગાર,યુવા બેરોજગારીના સફળ લડતના પ્રણેતા પ્રવીણ રામે રાજકોટમાં આગમન સાથે બહુમાળી ભવનથી માનસિક ક્ષતિવાળા બાળકોના ઘર સુધી વિજયરેલી કાઢી હતી. તેમજ જન અધિકાર મંચના સુબોધ પરમાર, પ્રવીણ નકુમ સહિતના આગેવાનોનું રાજકોટની સિવિલ ટીમે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રવીણ રામે આવા બાળકોના હસ્તે કેક કાપી સફળતાની અનોખી ઉજવણી કરી હતી.

માનસિક ક્ષતિવાળા બાળકો સાથે કેક કાપી ભોજન કરાવી અનોખી ઉજવણી

અન્ય સમાચારો પણ છે...