• Gujarati News
  • National
  • રાજકોટ | સિસ્ટરનિવેદિતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 18મી ડિસેમ્બરના ગ્રામ્યકક્ષાના ધોરણ

રાજકોટ | સિસ્ટરનિવેદિતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 18મી ડિસેમ્બરના ગ્રામ્યકક્ષાના ધોરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સિસ્ટરનિવેદિતા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા 18મી ડિસેમ્બરના ગ્રામ્યકક્ષાના ધોરણ 9થી 12ના તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને લોન સ્કોલરશિપ વિતરણ કરાઇ હતી. ઉષાબેન જાની કન્યા વિદ્યોત્તજક સ્કોલરશિપ યોજના હેઠળ 44 શાળાઓની 319 કન્યાઓને રૂ. 13,61,500 અને એજ્યુકેટ ટુ ગ્રેજ્યુએટ યોજના હેઠળ વર્ષે 84 વિદ્યાર્થીઓને રૂ. 29,00,000ની સહાય અપાઇ હતી. સિસ્ટર નિવેદિતા સ્કૂલ સંલગ્ન વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો હાજર રહ્યા હતા.

વિદ્યાર્થીઓને સ્કોલરશિપ તથા લોન સ્કોલરશિપ વિતરીત કરાઇ

અન્ય સમાચારો પણ છે...