• Gujarati News
  • National
  • રાજકોટ | ગોંડલસંપ્રદાયનારતિલાલજી મ.સા. તથા પૂ. મુક્ત લીલમ સન્મતિ ગુરુણીના

રાજકોટ | ગોંડલસંપ્રદાયનારતિલાલજી મ.સા. તથા પૂ. મુક્ત લીલમ સન્મતિ ગુરુણીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગોંડલસંપ્રદાયનારતિલાલજી મ.સા. તથા પૂ. મુક્ત લીલમ સન્મતિ ગુરુણીના સુશિષ્યા બા.બ્ર. મિનલબાઇ સ્વામી ઠાણા -2ના સાનિધ્યમાં ગુરુદેવ રતિલાલજી મહારાજની 19મી પુણ્યતિથિ તથા બા.બ્ર. પૂ. મિનલબાઇ મ.ના સંસારી માતા પુષ્પાબેન આર. ગાંધીની પુણ્યસ્મૃતિ નિમિત્તે ચંદ્રપ્રભુ શેઠ આરાધના ભવન ખાતે શુક્રવારે 9 થી 12 ત્રણ સામાયિક-પ્રશ્ન સ્પર્ધા-એકાસણા પ્રતિક્રમણ સહિતના ધર્મોત્સવ યોજાયા હતા. સાથે જનમ્રમુનિ મ.સા. તથા નવદીક્ષિતાની દીક્ષા જયંતીના ઉપલક્ષ્યે જાપ તથા અલ્પાહાર અને બાળકોને મિષ્ટ પ્રભાવના અને હોસ્પિટલમાં કાટલાના લાડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

એકાસણા પ્રતિક્રમણ

અન્ય સમાચારો પણ છે...