• Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર 2016માં લેવાયેલી એમએડ (ફૂલટાઇમ,

રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર - 2016માં લેવાયેલી એમએડ (ફૂલટાઇમ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર - 2016માં લેવાયેલી એમએડ (ફૂલટાઇમ, સેમ-3, 2 વર્ષ)નું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 62.44 ટકા પરિણામ જાહેર થયું હતુ. વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ અને રીચેકિંગ 20 માર્ચ સુધીમાં કરાવી શકશે. બધા પરિણામ યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ કરી દેવાયા છે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પરીક્ષાભવનનો સંપર્ક કરવાનો રહેશે.

પરિણામ | યુનિ. દ્વારા લેવાયેલા MED (2 વર્ષ) ના પરિણામ જાહેર

અન્ય સમાચારો પણ છે...