• Gujarati News
  • National
  • રાજકોટ | મહાત્માગાંધી શૈક્ષણિક સંકુલ દ્વારા શાળાના ગુજરાતી, અંગ્રેજી માધ્યમનો

રાજકોટ | મહાત્માગાંધી શૈક્ષણિક સંકુલ દ્વારા શાળાના ગુજરાતી, અંગ્રેજી માધ્યમનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મહાત્માગાંધી શૈક્ષણિક સંકુલ દ્વારા શાળાના ગુજરાતી, અંગ્રેજી માધ્યમનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. વિદ્યાર્થીઓએ કુલ 87 વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી. બાલ વિભાગના બાળકોએ ડાન્સ, દેશભક્તિ ગીત પર ડાન્સ, બેટી બચાવો નાટક, કૃષ્ણ નાટિકા, ગણેશ સ્તુતિ, શિવ સ્તુતિ, યોગા ડાન્સ, એરોબિક્સ ડાન્સ વગેરેની કૃતિઓ રજૂ કરી હતી. મયૂરભાઇ, જી.એલ.રામાણી, પરેશભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉજવણી | મહાત્મા ગાંધી શાળા દ્વારા ઉજવાયો વાર્ષિકોત્સવ

અન્ય સમાચારો પણ છે...