• Gujarati News
  • National
  • રાજકોટ | કાંતાસ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા 8મી માર્ચના

રાજકોટ | કાંતાસ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા 8મી માર્ચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કાંતાસ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા 8મી માર્ચના મહિલા દિનની ઉજવણી કરાઇ હતી. વિદ્યાર્થિનીઓએ નૃત્ય નાટિકાના માધ્યમથી ગ્રામ્ય મહિલા અને શહેરમાં વસતી મહિલાઓની જીવન શૈલી વગેરે બાબતોને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં સંસ્થાના માનદમંત્રી ડો.સુશિલાબેન શેઠ, શર્મિલાબેન બાંભણિયા, જાગૃતિબેન ઘાડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા દિને સાંસ્કૃતિક કૃતિ

અન્ય સમાચારો પણ છે...