• Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટશહેર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા સ્કાઉટિંગ

રાજકોટ | રાજકોટશહેર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા સ્કાઉટિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટશહેર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા સ્કાઉટિંગ બોયઝ અને સ્કાઉટ માસ્ટરના સહાયક બે પુસ્તકોનું વિમોચન કરાયું હતું. વિમોચન વિધિ રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે ગાંધીનગર ખાતે થયું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્ય પુરસ્કાર વિજેતા સ્કાઉટ ગાઇડના 1370 તથા લીડરોનું રાજ્યપાલના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

સ્કાઉટ ગાઇડ પુસ્તકનું વિમોચન

અન્ય સમાચારો પણ છે...