તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇફકો દ્વારા શુક્રવારે ખેડૂત સહકાર સંમેલન

ઇફકો દ્વારા શુક્રવારે ખેડૂત સહકાર સંમેલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયનફાર્મર્સ ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ લિમિટેડ (ઇફકો)ના સુવર્ણ જયંતી વર્ષના ઉપલક્ષમાં રાજકોટમાં ખેડૂત અને સહકાર સંમેલનનું આયોજન કરાયું છે. ઇફકો રાજકોટના ચીફ એરિયા મેનેજર, ડી.એન. રામાણીએ જણાવ્યું હતું કે, 2 ડિસેમ્બર શનિવારે સવારે 10 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર રોડ રાજકોટ ખાતે ઇફકો દ્વારા સહકાર સંમેલન રાખવામાં આવ્યું છે, જેમાં ઇફ્કોના મેનેજિંગ ડાયરેક્ટર ડો.યુ.એસ.અવસ્થી, ડાયરેક્ટર અને સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા હાજર રહી સંબોધન કરશે. પ્રસંગે ઇફકો તથા તેની સહયોગી સંસ્થાઓના માહિતી અને પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...