તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | દિવ્યજીવન સંઘ દ્વારા 29મી નવેમ્બરના સવારે 9 થી

રાજકોટ | દિવ્યજીવન સંઘ દ્વારા 29મી નવેમ્બરના સવારે 9 થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | દિવ્યજીવન સંઘ દ્વારા 29મી નવેમ્બરના સવારે 9 થી 10 શિવાનંદ ભવન, 6/9 જંક્શન પ્લોટ ખાતે નિ:શુલ્ક દંત ચિકિત્સા અને એક્યુપ્રેસર કેમ્પ યોજાશે. જાલંધર બંધ યોગ પધ્ધતિથી દાંતના દર્દીઓને દાંત કાઢી અપાશે. ટોકનદરે દાંતની બત્રીસી બનાવી અપાશે. એક્યુપ્રેસર કેમ્પમાં સંધિવા, કમર દર્દ, ગોઠણ અને અન્ય દુ:ખાવામાં સારવાર અપાશે. જાગૃતિ ચૌહાણ, ડો.જયસુખ મકવાણા, મોનિકા ભટ્ટ કેમ્પમાં સેવા આપશે.

સેવા | દંત ચિકિત્સા અને એક્યુપ્રેશર શિબિર યોજાશે

અન્ય સમાચારો પણ છે...