તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલીસની મહેરબાની | ફોટા પાડવા દેતી ક્રાઇમ બ્રાંચે આરોપીને બાઇટ શા માટે આપવા દીધી?

પોલીસની મહેરબાની | ફોટા પાડવા દેતી ક્રાઇમ બ્રાંચે આરોપીને બાઇટ શા માટે આપવા દીધી?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલી ડાંગરે રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં મીડિયા સમક્ષ આપેલી બાઇટમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને પૂર્વ કમિશનર મોહન ઝા સામે કરેલા આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. સામાન્ય રીતે ક્રાઇમ બ્રાંચમાં પકડાયેલા આરોપીઓના ફોટા પાડવા દેવાતા નથી. પરંતુ આવા ખૂંખાર અપરાધીએ મીડિયાની હાજરીમાં બેફામ આક્ષેપો કર્યા. ક્રાઈમ બ્રાંચે બે વખત તેનું મોઢું દબાવી બંધ કરવાનો પ્રયાસ કર્યો. બાદમાં મીડિયા સમક્ષ બાઇટ આપવા દીધી. પોલીસે કોના કહેવાથી વ્યવસ્થા કરી આપી, તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. મામલે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે કે નહીં તેના તરફ સૌની નજર છે.

અન્ય સમાચારો પણ છે...