તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, 4 વૈદવાડી ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, 4-વૈદવાડી ખાતે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, 4-વૈદવાડી ખાતે 21 માર્ચે નિ:શુલ્ક ઓશો ધ્યાન શિબિર ઓશો સંબોધિ દિવસને અનુલક્ષી યોજાશે. સંચાલન કિશોર જોષી સ્વામી સિધ્ધાર્થ અને ઇરાનથી આવેલા સુફી માસ્ટર મા પ્રેમ નજિલા કરશે. શિબિર સવારે 6 થી 7 સક્રિય ધ્યાન, સવારે 7.15 થી 8 બ્રેક ફાસ્ટ, સવારે 8.30 થી 1 ગુરુ વંદના અન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, બપોરે 1 થી 3 મહાપ્રસાદ અને વિશ્રામ તથા બપોરે 3 થી 8.30 કલાકે મા પ્રેમ નઝિલાનો વિદાય સમારોહ યોજાશે. વીડિયો દર્શન, ઓશોના ધ્યાન પ્રયોગો, સન્યાસ ઉત્સવ અને રાત્રે 8.30 કલાકે મહાપ્રસાદ યોજાશે. ઓશો સન્યાસ લેવા ઇચ્છુકોએ પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે લાવવાના રહેશે.

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે મંગળવારે નિ:શુલ્ક ધ્યાન શિબિર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો