તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | વિજ્ઞાનનાવિવિધ વિષયો પર સંશોધન (લિટરેચર સર્ચ) કરી શકાતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વિજ્ઞાનનાવિવિધ વિષયો પર સંશોધન (લિટરેચર સર્ચ) કરી શકાતું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | વિજ્ઞાનનાવિવિધ વિષયો પર સંશોધન (લિટરેચર સર્ચ) કરી શકાતું હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રાજકોટ સ્થિત સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો માટે સોફ્ટવેર કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે માહિતી આપતો નિ:શુલ્ક વર્કશોપ સેન્ટર ઓફ એક્સિલન્સ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 20 માર્ચને સોમવારના રોજ યોજાશે. મકરંદ વાયકર SciFinderવિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપશે.

શૈક્ષણિક |સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિ:શુલ્ક વર્કશોપ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો