તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |સરગમ ક્લબસંચાલિત ઇવનિંગ પોસ્ટ પાર્કના સભ્યો માટે મુકેશ ફેન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |સરગમ ક્લબસંચાલિત ઇવનિંગ પોસ્ટ પાર્કના સભ્યો માટે મુકેશ ફેન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |સરગમ ક્લબસંચાલિત ઇવનિંગ પોસ્ટ પાર્કના સભ્યો માટે મુકેશ ફેન ક્લબના કલાકારોનો ગીત સંગીતનો કાર્યક્રમ 19 માર્ચના સાંજે 6 કલાકે ચૌધરી હાઇસ્કૂલ પાસે, ઇવનીંગ પોસ્ટ પાર્કમાં યોજાશે. જૂના ગીતોને રજૂ કરાશે. ઉપરાંત સિનિયર સિટીઝન સભ્યો માટે નિ:શુલ્ક હાર્ટ ચેકઅપ કેમ્પ 19 માર્ચના સવારે 10 થી 1 દરમિયાન યોજાશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છુકોએ નામ નોંધણી કરાવી લેવાની રહેશે.

મનોરંજન |ઇવનિંગ પોસ્ટમાં સંગીત તથા આરોગ્ય શિબિર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો