તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | જિલ્લાપંચાયત રાજકોટના વર્ગ 1થી 4ના પેન્શનર કર્મચારીઓની અગત્યની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | જિલ્લાપંચાયત રાજકોટના વર્ગ 1થી 4ના પેન્શનર કર્મચારીઓની અગત્યની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જિલ્લાપંચાયત રાજકોટના વર્ગ 1થી 4ના પેન્શનર કર્મચારીઓની અગત્યની બેઠક 19 માર્ચને રવિવારે સાંજે 4 કલાકે જિલ્લા પંચાયત રાજકોટમાં મળશે. બેઠકમાં પેન્શનર કર્મચારી 75 વર્ષ પૂરા કરનાર સભ્યોનું બહુમાન કરવામાં આવશે. જેઓની વય 75 પુરી થઇ હોય તેવા કર્મચારી પેન્શનરોએ પોતાની વિગત સાદીકોટભાઇને લખાવી દેવાની રહેશે. તેમ પેન્શનર્સ કર્મચારી મંડળ જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું છે.

મિટિંગ |જિલ્લા પં. રાજકોટ વર્ગ-1થી 4ના પેન્શનરોની બેઠક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો