તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | આર્યસમાજ દ્વારા 19 માર્ચને રવિવારના રોજ સાંજે 5

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | આર્યસમાજ દ્વારા 19 માર્ચને રવિવારના રોજ સાંજે 5

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આર્યસમાજ દ્વારા 19 માર્ચને રવિવારના રોજ સાંજે 5 થી 7 સાપ્તાહિક સત્સંગ, વૈદિક યજ્ઞ, ભજન અને પ્રવચનનો કાર્યક્રમ માયાણીનગર ખાતે યોજાશે. ઉપરાંત હાથીખાના, આર્ય સમાજમાં 22 માર્ચને બુધવાર સાંજે 5 થી 7 સાપ્તાહિક સત્સંગ યોજાશે. દરેક આર્ય પરિવાર તથા ભાવિક ભાઇઓ, બહેનોએ સત્સંગ, ભજન, વૈદિક યજ્ઞનો લાભ લેવા માટે પ્રમુખ રણજીતસિંહ પરમારે અનુરોધ કર્યો છે.

ધાર્મિક |સાપ્તાહિક સત્સંગ તથા વૈદિક યજ્ઞ, ભજન, પ્રવચન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો