• Gujarati News
  • National
  • પૂરગ્રસ્તોને સહાય પહોંચાડતુ ખોડલધામ ટ્રસ્ટ

પૂરગ્રસ્તોને સહાય પહોંચાડતુ ખોડલધામ ટ્રસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બનાસકાંઠાઅને પાટણ સહિતના જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને કારણે અનેકલોકો પૂર પ્રકોપના ભોગ બન્યા છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નરેશભાઇ પટેલની પ્રેરણાની ગુજરાતના પુરપીડિતોને સહાય પહોંચાડવા માટે સેવાયજ્ઞ શરૂ કરાયો હતો. જેમાં ખોડલધામ ટ્રસ્ટના 1 હજાર સ્વયંસેવકોએ સેવા આપી હતી. પુરગ્રસ્ત લોકોને કપડા, ધાબળા, મીણબત્તી, માચીસ, સુકા નાસ્તાના ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...