વિજેતાઓને પુરસ્કાર અર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જુનિયરચેમ્બર ઇન્ટરનેશનલ જેસીઆઇ રાજકોટ યુવા જુનિયર જેસી વિંગ અને બાલભવન દ્વારા જુનિયર બાળકો માટે ચિત્ર હરીફાઇ 22 જુલાઇના યોજાઇ હતી. 5 થી 16 વયના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ચિત્રો અંકીત કર્યા હતા. ભાગ લેનાર બાળકોએ પુરસ્કાર, સર્ટિફીકેટ, સ્કેચપેનનો સેટ, પેન્સીલ સેટ અપાયા હતા. ગીરીશ ચંદારાણા, મિતેષ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...