• Gujarati News
  • National
  • રાજકોટ સિ. સિટિઝન કાઉન્સિલ દ્વારા 30મીએ ચશ્મા વિતરણ કેમ્પ

રાજકોટ સિ. સિટિઝન કાઉન્સિલ દ્વારા 30મીએ ચશ્મા વિતરણ કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટસિનિયર સિટિઝન કાઉન્સિલ રાજકોટ દ્વારા 30 જુલાઇને રવિવારે સવારે 9.30 થી 12 જ્ઞાન સરિતા વિદ્યાલય, માલવીયા કોલેજ પાછળ, ગોકુલધામ રાજકોટમાં નિ:શુલ્ક ચશ્મા વિતરણનો કેમ્પ રાખવામાં અાવ્યો છે. જરૂરીયાતમંદોએ કેમ્પનો લાભ લેવા માટે પ્રમુખ કે.એલ.પટેલ, ઉપપ્રમુખ ભુપેન્દ્ર ઠાકર, મંત્રી ચંપકભાઇ મહેતાએ યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...