• Gujarati News
  • National
  • બજરંગ ટ્રસ્ટ દ્વારા ફ્રી દાંતના દર્દ માટે નિદાન, સારવાર શિબિર

બજરંગ ટ્રસ્ટ દ્વારા ફ્રી દાંતના દર્દ માટે નિદાન, સારવાર શિબિર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક દંત ચિકિત્સા અને આયુર્વેદિક નિદાન, સારવાર કેમ્પ રવિવારે સવારે 9.30 થી 10.30 દરમિયાન 9-રઘુવીરપરા, ગરેડીયા કુવા પાછળ, ટ્રસ્ટના કાર્યાલય ખાતે યોજાશે. દાતના તબીબ બ્રિજેસભાઇ સોની દર્દીઓને પાયોરીયા, સડો, હલતા દાંત વગેરેમાં નિદાન કરી સારવાર, દવા વિતરણ કરશે. આયુર્વેદ નિદાન, સારવાર કેન્દ્રમાં સાંધા, પેટ, ચામડી, આંતરડાના દર્દમાં નિદાન કરી ડો.કેતનભાઇ ભીમાણી સારવાર આપશે.

અન્ય સમાચારો પણ છે...