• Gujarati News
  • National
  • કોટેશ્વર મહાદેવ મંદિરે આજે શીતળા સાતમની ભાવભેર ઉજવણી કરાશે

કોટેશ્વર મહાદેવ મંદિરે આજે શીતળા સાતમની ભાવભેર ઉજવણી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કોઠારિયાકોલોની, કોટેશ્વર મહાદેવ મંદિરે 29 જુલાઇ શનિવારે શીતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરાશે. મહિલા દ્વારા સવારથી માતા શીતળાનું પૂજન, અર્ચન, મહાઆરતી કરી એકટાંણુ કરવામાં આવશે. મહિલાઓ શીતળા માતાજીને શ્રીફળ, કુલેર, નેત્ર, ચુંદડી અર્પણ કરી પોતાના પરિવાર અને સર્વેની સુખશાતી માટે પ્રાર્થના કરશે.

કોટેશ્વર મહાદેવને 108 દીપદાન દીપમાળા કરવામાં આવશે. શિતળા માતાજીનના જયનાદ સાથે શીતળા સાતમની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. શિવ ઉપાસકોએ દીપમાળા દરમિયાન ઉપસ્થિત રહેવા માટે વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા, બટુકસિંહ જાડેજા, જયભાઇ આસોડિયા, બટુકસિંહ જાડેજા, સંદીપભાઇ સોલંકી, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મદીપસિંહ જાડેજા, શનિ જાદવ વગેરેઅે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...