તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ એસટી ડેપો દ્વારા નાગરિકોને ચલણી નોટોની તકલીફ પડે તે

રાજકોટ એસટી ડેપો દ્વારા નાગરિકોને ચલણી નોટોની તકલીફ પડે તે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ એસટી ડેપો દ્વારા નાગરિકોને ચલણી નોટોની તકલીફ પડે તે માટે સ્વાઇપ મશીન મૂકવામાં આવ્યું. 21 નવેમ્બર સોમવારથી મૂકવામાં આવેલા મશીનનો ઉપગોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. મુસાફરો ડેબિટ, ક્રેડિટ કાર્ડ આપી ટિકિટ મેળવે છે. જેના કારણે રોકડની જરૂર પડતી નથી. ડેપો મેનેજર વરમોળાના જણાવ્યા મુજબ દૈનિક 25 થી 30 યાત્રિકો સ્વાઇપ મશીનનો ઉપયોગ કરે છે.

એસટીમાં સ્વાઇપ મશીનનો ઉપયોગ

અન્ય સમાચારો પણ છે...