તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • નારાયણનગરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાયણનગરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : કોઠારીયાસોલવંટ પાસેના નારાયણ નગરમાં રહેતા દિનેશ પાચા કોળીના મકાનમાં જુગાર રમાતો હોવાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.પોલીસે તીન પતીનો જુગાર રમી રહેલા દિનેશ કોળી,પ્રેમજી વેલજી કોળી,ભૂપત જીવણ કોળી,શુભાશ જીવણ કોળી અને પ્રકાશ ભૂપત કોળીને રોકડા રૂ.32100 સાથે ઝડપી લીધા હતા.પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે દિનેશ કળી બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો. પોલીસે દરોડો પાડતા વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો.નારાયણ નગરના લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ દિનેશ લાંબા સમયથી જુગાર ક્લબ ચલાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો