તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવારે બકરી ઈદ ઉજવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટશહેર-જિલ્લા સહિ‌ત સમગ્ર સૌરાષ્ટ્રભરના મુસ્લિમ સમાજ દ્વારા તા.13 સપ્ટેમ્બરને મંગળવારે ઇલ-ઉદ-અઝહા એટલે કે બકરી ઇદની ઉજવણી પરંપરાગત રીતે થશે. ઇસ્લામમાં પયગંબર ઇબ્રાહીમને પોતાના પુત્ર ઇસ્માઇલને કુરબાન કરવા અર્થે મળેલા ઇલાહી આદેશની પરિપૂર્તિ‌ની ઘટનાની યાદમાં ઇદનું પર્વ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. પવિત્રતા અને કુરબાનીના પર્વ બકરી ઇદની સમસ્ત દાઊદી વ્હોરા સમાજે પરંપરાગત રીતે ઉજવણી કરી હતી.

ઇદ ઉલ અઝાની ઉજવણીના પર્વમાં પાક કુરબાનીની સ્મૃતિ વાગોળવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો