તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | સોમનાથસંસ્કૃત યુનિવર્સિટી તથા સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા સંસ્કૃત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સોમનાથસંસ્કૃત યુનિવર્સિટી તથા સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા સંસ્કૃત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સોમનાથસંસ્કૃત યુનિવર્સિટી તથા સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા સંસ્કૃત વ્યવહાર સાહસ્ત્રી નામની પુસ્તિકા પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં સરળ વાક્યો, યાત્રા, પરીક્ષા, શિક્ષકો, વાણિજ્ય, અતિથિ, ચલચિત્રો, વિદ્યાર્થી સમય, માતા પિતાનો સંવાદ, મિત્ર મેળાપ, વ્યવહાર વિવેક, દૂરભાષા, રસોડંુ, ઘરઘરની વાત, શુભેચ્છાઓ, વસ્ત્ર આભૂષણ વગેરે 28 જેટલા રોજબરોજના દૈનિક જીવનને સ્પર્શતા કુલ 1 હજાર વાક્યોનો સંસ્કૃત ભાષામાં સમાવેશ કરાયો છે. વાકયોના નિયમિત અભ્યાસથી વ્યક્તિ સરળતાની સંસ્કૃત ભાષા શીખી શકશે. 1 હજાર વ્યવહારિક વાક્યોના સંગ્રહની પુસ્તિકા સંસ્કૃત ભાષાના પ્રેમીઓ માટે ઉપયોગી બની રહેશે. પુસ્તિકા મેળવવા માટે રાજકોટમાં ગીતા વિદ્યાલય, જંક્શન પ્લોટ, પોલીસ ચોકી પાસે સાંજે 5.30 થી 8.30 દરમિયાન સંપર્ક સાધવો.

સંસ્કૃત શીખવા ઇચ્છુકોેને એક હજાર વાક્યોની પુસ્તિકા વિતરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો