• Gujarati News
  • National
  • રાજકોટ | ગ્લોબલકેન્સર કર્ન્સન ઇન્ડિયા દ્વારા જરૂરિયાતમંદ વાલીઓના કેન્સર ગ્રસ્ત

રાજકોટ | ગ્લોબલકેન્સર કર્ન્સન ઇન્ડિયા દ્વારા જરૂરિયાતમંદ વાલીઓના કેન્સર ગ્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગ્લોબલકેન્સર કર્ન્સન ઇન્ડિયા દ્વારા જરૂરિયાતમંદ વાલીઓના કેન્સર ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટે દર માસે રૂ. 500થી સહાય અપાય છે. કેન્સર વિશેની લોક જાગૃતિ અર્થે સંસ્થા તરફથી છેલ્લા ઘણા વર્ષોથી કામગીરી કરાઇ રહી છે. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓને કેન્સર વિશે માહિતી આપતો સેમિનાર યોજવામાં આવ્યો હતો. સંસ્થાના મેનેજર રાજેશભાઇ હિરવાણીએ વ્યસનથી દૂર રહવા અને કેન્સરના લક્ષણો વિશે માહિતી આપી હતી.

કેન્સર ગ્રસ્ત બાળકોને અભ્યાસમાં સહાય

અન્ય સમાચારો પણ છે...