• Gujarati News
  • National
  • રાજકોટ | સરગમક્લબ દ્વારા 1થી 3જી માર્ચ નિ:શુલ્ક જયપુર ફૂટ

રાજકોટ | સરગમક્લબ દ્વારા 1થી 3જી માર્ચ નિ:શુલ્ક જયપુર ફૂટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સરગમક્લબ દ્વારા 1થી 3જી માર્ચ નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પનો 63 દિવ્યાંગોએ લાભ લીધો હતો. 34 દિવ્યાંગોને કૃત્રિમ પગ બેસાડી અપાયા હતા. 29 દર્દીઓને કેલિપર્સ, કાંખ ઘોડી, વોકર, સ્ટિક વગેરે સાધનો નિ:શુલ્ક અપાયા હતા. સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઇ પટેલ, પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, ચમનભાઇ કમાણી વગેરેએ સહકાર આપ્યો હતો.

સરગમ દ્વારા નિ:શુલ્ક ફૂટ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...