• Gujarati News
  • National
  • રાજકોટ | યુનિકવિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5મી માર્ચના શાળા નં 55

રાજકોટ | યુનિકવિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5મી માર્ચના શાળા નં-55

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | યુનિકવિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5મી માર્ચના શાળા નં-55 ખાતે આનંદનગર અને આસપાસ વિસ્તારના સિનિયર સિટિઝન્સ માટે વિવિધ સેવાકીય કાર્યો અર્થે યુનિક સિનિયર સિટિઝન્સ ક્લબની સ્થાપના કરાઇ હતી. કાર્યક્રમ દરમિયાન 108 તબીબી સેવા અને સંસ્થા તરફથી વડીલો માટે બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ શૈલેષભાઇ પંડ્યા, જયવીરસિંહ પરમાર, ચિરાગભાઇ ધામેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટિઝન ક્લબની સ્થાપના

અન્ય સમાચારો પણ છે...