• Gujarati News
  • વીઅેચપી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સત્સંગ વર્ગ યોજાયા

વીઅેચપી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સત્સંગ વર્ગ યોજાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીઅેચપી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સત્સંગ વર્ગ યોજાયા

રાજકોટ |વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સત્સંગ વર્ગનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય પદાધિકારી વસંતજી સૌરાષ્ટ્ર પ્રાંતના જુદા જુદા 12 જિલ્લાના પ્રતિનિધિ મુખ્ય કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. સત્સંગ વર્ગમાં કામેન્દ્રસિંહ રાઠોડ, હરેશભાઇ ચૌહાણ, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, પ્રકાશભાઇ પનારા, નિર્મળસિંહ ખુમાણ, ભાસ્કરભાઇ મકવાણા, હરીભાઇ ફોફડી, ગોવિંદભાઇ સતાસીયા, જગદીશભાઇ વડોદરીયા, ભુપતભાઇ બારૈયા, ચમનભાઇ સિંધવ ઉપસ્થિત રહ્યા હતા. વર્ગનું સંચાલન વી.એચ.પી રાજકોટ મહાનગર મંત્રી મહેન્દ્રભાઇ તલાટીયા, નવનીતભાઇ ગોહેલ વગેરે કર્યું હતું.