તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવચેતન સોસા.ની સભા મળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અઠ્ઠાઇ તપની આરાધના કરાઇ

ઓશો મંદિરે નિ:શુલ્ક ધ્યાન શિબિર

રાજકોટ | ગોંડલ રોડ, 4-વૈદવાડિ, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે 11મી સપ્ટેમ્બરના નિ:શુલ્ક ઓશો ધ્યાન શિબિર અને સન્યાસ ઉત્સવ ઉજવાશે. દર રવિવારે નવા તથા જૂના યુવા સંચાલકોએ ને પ્રોત્સાહિત કરાય છે. સાંજે 4 થી 8.30 દરમિયાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગ, સંધ્ય ધ્યાન, સન્યાસ ઉત્સવ, ઓશોના વીડિયો દર્શન કરાવવામાં આવશે. સંચાલન રાજનભાઇ સંઘાણી (સ્વામી સહજાનંદ) સુચકભાઇ કરશે. શિબિરમાં ભાગ લેવા ઇચ્છુકો ઓશો સન્યાસી અને પ્રેમીઓને અનુરોધ કરાયો છે. નામ નોંધણી મહેશભાઇ જાદવ, ચોટલીયાભાઇ, જયેશભાઇ કોટકને કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો