તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટતાલુકાના ગુંદા ગામે વિંછી કરડતા યુવતીનું મોત નીપજ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટતાલુકાના ગુંદા ગામે વિંછી કરડતા યુવતીનું મોત નીપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટતાલુકાના ગુંદા ગામે વિંછી કરડતા યુવતીનું મોત નીપજ્યું હતું. ગુંદા ગામે વાલજીભાઇ જીવાભાઇની ખેતીકામ કરતી નાનીબેન સાંગાભાઇ પરમાર (ઉ.વ.18) શુક્રવારે સવારે વાડીએ હતી ત્યારે વિંછી કરડતા ઝેરી અસર થતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવાન પુત્રીનાં મોતથી પરમાર પરિવારમાં ગમગીની છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો