તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર.રાજકોટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર.રાજકોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર.રાજકોટ

રાજ્યનાસમાજ સુરક્ષા વિભાગના નિયામકે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને તેમાં વહીવટીતંત્ર દ્વારા કરાતી વૃધ્ધ સહાય, ઇન્દિરા ગાંધી સહાય, વિધવા સહાય અને રાષ્ટ્રીય કુટુંબ સહાયની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ તમામ લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ ખોલવા તથા આધારકાર્ડ કઢાવવા અને બન્નેના ફીડિંગ માટે સૂચના આપી હતી. તેમજ લાભાર્થીઓની સહાય ચેકના બદલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના અંતર્ગત સીધી ખાતામાં જમા થાય તે માટે કામગીરી વધુ અસરકારક બનાવવા આદેશ કર્યો હતો. તેમજ સમાજ કલ્યાણની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો