તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | સૌરાષ્ટ્રવેપાર ઉદ્યોગ મહામંડળના 2017 ઇન્ટરનેશનલ ટ્રેડ શોનુ લોન્ચિંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સૌરાષ્ટ્રવેપાર ઉદ્યોગ મહામંડળના 2017 ઇન્ટરનેશનલ ટ્રેડ શોનુ લોન્ચિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રવેપાર ઉદ્યોગ મહામંડળના 2017 ઇન્ટરનેશનલ ટ્રેડ શોનુ લોન્ચિંગ 11 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે ધી રિજેન્સી લગૂન રિસોર્ટ ખાતે રાખવામાં આવ્યુ છે. ટ્રેડ શો અંગે માહિત આપતા મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ કહ્યુ હતુ કે, આગામી 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રીઆરી સુધી રાજકોટમાં ઇન્ટરનેશનલ ટ્રેડ શો થશે. જેમાં મિનિસ્ટ્રી ઓફ એમ.એસ.એમ.ઇ., એન.એસ.આઇ.સી., ઇન્ડસ્ટ્રી કમિશનરેટ, ગુજરાત ગવર્મેન્ટનો સહયોગ મળ્યો છે. તેમજ ઇન્ડો જર્મન કો ઓપરેશન, જીઆઇઝેડ ગ્રેટ બ્રિટેન કન્ટ્રી પાર્ટનર ઇનોવેશન પાર્ટનર તરીકે જોડાય છે. લોન્ચિંગ કાર્યક્રમમાં અપૂર્વમુનિ દાસજી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપીનભાઇ પટેલ, ઉપપ્રમુખ શૈલેષભાઇ પટવારી, લેસોથો કીંગ્ડમના ગુજરાતના એડવાઇઝર સમીરભાઇ પટેલ સહિતના હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો