તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • તાલુકાનાકાળીપાટ ગામમાં 5 વર્ષ પહેલા થયેલા ડબલ મર્ડરના કેસમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકાનાકાળીપાટ ગામમાં 5 વર્ષ પહેલા થયેલા ડબલ મર્ડરના કેસમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાનાકાળીપાટ ગામમાં 5 વર્ષ પહેલા થયેલા ડબલ મર્ડરના કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી દિનેશ દેવશી દૂધરેજિયાએ જામીન ઉપર છૂટવા કરેલી અરજી હાઇકોર્ટે નામંજૂર કરી હતી. કેસની વિગત મુજબ 17 નવેમ્બર 2011 ના રોજ કાળીપાટ ગામમાં તાવા પ્રસંગે ક્ષત્રિયોએ કોળી જ્ઞાતિના યુવકને મંદિર પાસે ગાળો નહીં બોલવાનું કહેતા બાબતનું વેર રાખીને કોળી જ્ઞાતિના 10 સભ્યોએ તલવાર સહિતના ઘાતક હથિયારોથી કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રસિંહ જાડેજાનું ઘટના સ્થળ પર અને ઇજાગ્રસ્ત વિશ્વજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાનું સારવાર દરમિયાનમૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો