તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | યુનિકવિકલાંગ ટ્રસ્ટ દ્વારા ઓર્થોપેડિક વિકલાંગો માટે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાનો હેતુ એથ્લેટીક્સ, તરણ, આર્ચરી, વ્હીલચેર, ટેનીસ, જૂડો, સીટિંગ, સ્ટેન્ડીંગ વોલીબોલ, ચેસ, ગોલબોલ, વ્હીલચેર, બાસ્કેટબોલ જેવી અલગ અલગ રમતગમતમાં દિવ્યાંગોમાં રહેલી પ્રતિભાને યોગ્ય માર્ગદર્શન આપનો છે. માહિતી અને તાલીમાથી વિકલાંગ ભાઇઓ, બહેનો ક્ષેત્રિય, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ પોતાની રમતનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશે. વિકલાંગો માટેના ખેલ મહાકુંભના વર્ષ 2016ના ફોર્મ વિતરણ 11મી સપ્ટેમ્બરના સંસ્થાના કાર્યાલય, વિકલાંગ વિકાસ કેન્દ્ર, શાળા નં-55, બગીચા સામે, આનંદનગર ખાતે સવારે 10 થી 12 વિતરણ કરાશે. ફોર્મ સાથે 1 પાસપોર્ટ ફોટો, વિકલાંગતાનું પ્રમાણત્ર, આધારકાર્ડ અથવા અન્ય ઓળખ કાર્ડ જોડવાનું રહેશે.

વાંચન | રોટરી મીડટાઉન લાઇબ્રેરીમાં જૂના મેગેઝિનનું સેલ

આરોગ્ય | ગાંધીજી અને પ્રાકૃતિક ચિકિત્સા વિષય પર સેમિનાર

શિક્ષણ | એકસ્ટર્નલ એમ.એ. સેમેસ્ટર-4 તારીખમાં ફેરફાર

સંગીત | શાસ્ત્રીય સંગીત, કરાઓકેનો વિનામૂલ્યે વર્કશોપ

મનોરંજન | રાધેશ્યામ ગૌશાળા દ્વારા સીતારામ મંદિરે ધાર્મિક મેળો

વિકલાંગો માટે યોજાનાર ખેલ મહાકુંભના ફોર્મનું વિતરણ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો