તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જંક્શનમાં ભાજપ અગ્રણીનું બાંધકામ સીલ કરી દેવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંક્શનમાં ભાજપ અગ્રણીનું બાંધકામ સીલ કરી દેવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટનાજંક્શન વિસ્તારમાં રહેતા અને ભાજપના પીઢ આગેવાન શ્યામસુંદર ચંદીરામાણીના રહેણાક મકાનના અમુક હિસ્સામાં વગર મંજૂરીએ બારોબાર બનતું કોમર્શિયલ બાંધકામ મનપાએ સીલ કરી દીધું હતું. મનપાના સેન્ટ્રલ ઝોનના એટીપી કુંતેશ મહેતાને એવી ફરિયાદ મળી હતી કે,જંકશન વિસ્તારમાં ભાજપના અગ્રણી શ્યામસુંદર ચંદીરામાણીના મકાનમાં મંજૂરી વગર કોમર્શિયલ બાંધકામ થઇ રહ્યું છે. ફરિયાદના આધારે સ્ટાફને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. બાંધકામ પૂર્ણતાના આરે હતું. જો કે ટીપીઓના આદેશથી અનઅધિકૃત બાંધકામનો હિસ્સો સીલ કરી દેવાયો હતો. ભાજપન એક કાર્યકરે છાનાખૂણે ફરિયાદ કરતા પગલાં લેવાયા હતા.

ગેરકાયદે પ્રવૃત્તિ સામે તંત્રની કાર્યવાહી

કાર્યકરે ફરિયાદ કરી હોવાની ચર્ચા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો