તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રૂપાલાની મંગળવારે પક્ષની મેરેથોન બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપાલાની મંગળવારે પક્ષની મેરેથોન બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

ભાજપનારાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ અને કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા મંગળવારે રાજકોટ આવવાના છે. ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેમના કાર્યક્રમમાં હેમુગઢવી હોલ ખાતે પાર્ટીની પાઠશાળા યોજશે. જેમા શહેર ઉપરાંત જિલ્લાના કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજશે. સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી મેરેથોન મિટિંગ ચાલવાની છે. અલગ અલગ સમયે મિટિંગનો શિડ્યુઅલ ગોઠવાયો છે. પ્રદેશના સભ્યો, બાદમાં વિવિધ મોરચાના, પ્રદેશ સેલના, જિલ્લાના પદાધિકારીઓ, શહેર સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો