તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | પડધરીતાલુકાના દેપાળીયા, સંકીર્તન મંદિર, રામધામ આશ્રમમાં અખંડ રામનામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | પડધરીતાલુકાના દેપાળીયા, સંકીર્તન મંદિર, રામધામ આશ્રમમાં અખંડ રામનામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પડધરીતાલુકાના દેપાળીયા, સંકીર્તન મંદિર, રામધામ આશ્રમમાં અખંડ રામનામ ધૂન છેલ્લા 4 વર્ષથી ચાલી રહી છે. 10 સપ્ટેમ્બરના 4 વર્ષ પુરા થા હોય 5માં વર્ષના પ્રવેશ નિમિત્તે 21 કૂંડી મહાયજ્ઞ અને રક્તદાન અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. સંત નાથાભગત પ્રેરીત શ્રીરામ જય રામ જય જય રામની ધૂન ચાલી રહી છે. સર્વે શ્રધ્ધાળુઓને ઉપસ્થિત રહેવા બાબુભાઇ ગોપાણીએ જણાવ્યું છે.

પડધરી તાલુકાના દેપાળિયામાં આજે 21 કૂંડી મહાયજ્ઞ, રક્તદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો