તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | માંધાતા પરિવાર તળપદા કોળી જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ, યુવક યુવતી પરિચય મેળો યોજાશે. ધોરણ 1 થી 7માં 80, ધોરણ 8-9માં 75, ધોરણ 10માં 70 અને ધોરણ 11-12માં 65 ટકા અને કોલેજકક્ષાએ 60 ટકા ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓનું બહુમાન કરાશે. 30 સપ્ટેમ્બર સુધીમાં માર્કશીટની નકલ રવિભાઇ શેખ, સંત જ્ઞાનેશ્વર વિદ્યાલય, પેડક રોડ, રતનશીભાઇ જાપડીયા, તુષાર, જગન્નાથ પ્લોટ-5, કાલાવડ રોડ ખાતે સંપર્ક કરવો.

માંધાતા પરિવાર તળતદા કોળી સમાજના વિદ્યાર્થીઓનું બહુમાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો