• Gujarati News
  • National
  • દુકાનમાંથી રોકડા 20 હજારની ચોરી, તસ્કર CCTVમાં કેદ

દુકાનમાંથી રોકડા 20 હજારની ચોરી, તસ્કર CCTVમાં કેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડરોડ પર જગન્નાથ પ્લોટમાં સતનામ જનરલ સ્ટોર ધરાવતા વિવેકભાઇ મોહનભાઇ નરિયાણી ગુરુવારે બપોરે દુકાને હતા, ત્યારે સેલ્સમેન સામાન દેવા આવ્યો હોવાથી સામાન લઇને ગોડાઉનમાં મૂકીને બે મિનિટમાં પરત આવી સેલ્સમેનને પૈસા દેવા માટે થેલામાંથી પૈસા કાઢવા ગયા ત્યારે અંદરથી રોકડા રૂ. 20 હજાર ગાયબ હતા. અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં સીસીટીવીના ફૂટેજ ચેક કરતા એક અજાણ્યો શખ્સ થેલામાંથી ચોરી કરતો નજરે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...