• Gujarati News
  • National
  • રાજકોટ | સહજધ્યાન યોગની 271મી નિ:શુલ્ક શિબિર ઘનશ્યામગુરુજી દ્વારા 3

રાજકોટ | સહજધ્યાન યોગની 271મી નિ:શુલ્ક શિબિર ઘનશ્યામગુરુજી દ્વારા 3

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સહજધ્યાન યોગની 271મી નિ:શુલ્ક શિબિર ઘનશ્યામગુરુજી દ્વારા 3 ઓગસ્ટને સાંજે 5 કલાકથી 6 ઓગસ્ટ સાંજના 6 સુધી યોજાશે. શિબિર કુવાડવા ચોકડીથી વાંકાનેર રોડ, 2 કિમીના અંતરે વામકુક્ષી ખાતે યોજાશે. મનની શાંતિ, વ્યસન મુક્તિ, યાદ શક્તિ, સ્ફર્તિનો અનુભવ શિબિરના માધ્યમથી શિબિરાર્થીને કરાશે. એન્ટ્રી પાસ માટે ટ્રસ્ટની ઓફિસ જતિન 1-રોયલ કોમ્પ્લેક્સ, ઢેબર રોડ, ભૂતખાના ચોક ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યોગ | સહજ ધ્યાન યોગની 217મી નિ:શુલ્ક શિબિર યોજાશે

અન્ય સમાચારો પણ છે...