• Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રમેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી તથા

રાજકોટ | સૌરાષ્ટ્રમેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી તથા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રમેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી તથા અન્ય વિષયો પર પ્રવચન શ્રેણીનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. તેના અનુસંધાને 30 જુલાઇને રવિવારના રોજ સવારે 10 થી 11.30 ‘ધ્યાન : નિર્વિચાર સ્થિતિની અવસ્થા’ વિષય પર વ્યાખ્યાન લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સ રિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ડો.કમલ પરીખ ઉપરોક્ત વિષય પર ધ્યાનનો મન સાથેના સંંબંધો વિશેની છણાવટ કરશે. શહેરીજનોએ વ્યાખ્યાનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

પ્રવચન | ધ્યાન : નિર્વિચાર સ્થિતિની અવસ્થા વિષય પર વ્યાખ્યાન

અન્ય સમાચારો પણ છે...