તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | અખિલભારતીય બૌધ્ધ ધમ્મસંઘ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | અખિલભારતીય બૌધ્ધ ધમ્મસંઘ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | અખિલભારતીય બૌધ્ધ ધમ્મસંઘ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિના ધોરણ 10-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું બોર્ડમાં સારા ગુણ મેળવ્યા હોય તેઓનું બહુમાન કરાશે. વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ અથવા હાલમાં અભ્યાસમાં જોડાયા હોય તે સંસ્થાઓના પ્રમાણપત્ર, બે ફોટા સાથે ટ્રસ્ટની ગુરુપ્રસાદ ચોક પાસે, કૃષ્ણનગર મેઇન રોડ ખાતે 30મી સપ્ટેમ્બર સુધીમાં સંપર્ક સાધવો.

ધોરણ 10-12ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનું બહુમાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો